કલોલ કલ્યાણપુરા ખાતે આવેલી વિજયનગર સોસાયટી ખાતે શ્રી માઇ આનંદ કરવા મંડળ દ્વારા આવતીકાલે 24/12/2023 આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઇને આજે 23 તારીખના રોજ શ્રી માઈ આનંદ કરવા મંડળ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ હિમાક્ષી બેન સોલંકી, કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડે, વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર વિરેન્દ્રસિંહ રાઠોડ , ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન મંત્રી નરેશભાઈ પ્રજાપતિ તેમજ પૂર્વ કાઉન્સિલર યશવંતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
જેમનું સ્વાગત શ્રી માઈ મંડળના પ્રમુખ કોમલબેન નાયક તેમજ એકતાબેન શાહ દ્વારા કલોલ નગરપાલિકા ના ઉપપ્રમુખ હેમાંગીબેન સોલંકી નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડે તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતાં
નું પણ સ્વાગત સોસાયટીના રહીશો દ્વારા સાલ ઓઢારી સ્વાગત કરવામાં આવ્યા હતું.