Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/admin/web/lakshnews.com/public_html/wp-content/plugins/magazine-blocks/includes/ScriptStyle.php on line 282

  • Tue. Dec 3rd, 2024

કલોલ ખાતે અટલ બિહારી બાજપાઈ ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી

Bylakshnews.com

Dec 25, 2023

ભારત રત્ન પરમ શ્રધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ ” સુસાશન દિવસ ” નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર જિલ્લા દ્વારા રેફરલ હોસ્પિટલ & સામુહિક આરોગ્ય કેન્દ્ર કલોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા દર્દીઓને ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવા કેન્દ્ર ના સંયોજકો દ્વારા મોટી સંખ્યા માં રક્તદાન કરવામાં આવ્યું હતુ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *