કલોલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગદલ દ્વારા કલોલ ખાતે આવેલી આનંદ પૂરા સોસાયટી ના ગરબી ચોક માં રાષ્ટ્રીય બજરંગદળ દ્રારા કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન નો કાર્યકર્મ રાખવા મા આવ્યો.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જગદીશજી ઠાકોર, યસ પંચાલ, તપન બારોટ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મહિલા ઓજસ્વી ની અને સોસાયટી ના વડીલો હાજરી આપી.