કલોલ ખાતે આવેલી સંત અન્ના સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
ગુજરાત રાજ્યમાં હાલ નવરાત્રી મહોત્સવની ધૂમ ચાલી રહી છે જેની લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં સ્કૂલ ના તમામ વિદ્યાર્થીઓ સાથે તમામ શિક્ષકો નવરાત્રી ગરબાની ની મોજ માણી જેની લઈને સ્કૂલ ના ધોરણ-1 થી 10 ના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ કપડા પહેરીને વિદ્યાર્થીઓ ગરબે ઘુમ્યા આ નવરાત્રી ના આયોજન માં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ યામિની બેન, ટીચર નીલાબેન, વિદ્યાર્થી ના માતા એવા રેખાબેન ખાસ ઉપસ્થિત રહ્યા