ગાંધીનગર ના લોકપ્રિય સાંસદ ને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ ના જન્મ નિમિત્તે વોર્ડ નંબર 5 ના સ્લમ વિસ્તારના નાના બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું
આ પ્રસંગે પ્રદેશ મંત્રી નિલેશભાઈ આચાર્ય વોર્ડ નંબર 5 ના કાઉન્સિલર જલ્પાબેન વ્યાસ અને ગાંધીનગર જિલ્લાના યુવા મોરચાના કોસા અધ્યક્ષ રાજનભાઈ જાદવ અનુસિત જાતિ મંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 5 ના શક્તિ કેન્દ્ર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વ્યાસ અને ગાંધીનગર જિલ્લા યુવા મોરચા સોશિયલ મીડિયા સભ્ય મેહુલભાઈ મહેતા હાજર રહ્યા હતા.