દલાઈ લામાજીને નોબલ શાંતિ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે કલોલ મામલતદાર કચેરી પાસે રેફ્યુજી તિબેટીયન દ્વારા ગરમ કપડા વેચવાનો સ્ટોર લાગેલા છે તેમના દ્વારા આજરોજ દલાઈ લામાજીને નોબલ પુરસ્કાર ની ઉજવણીના ભાગરૂપે તેઓએ મીઠું કરાવી પ્રસાદી વિતરણ કરી હતી.