કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલી લીંબાચ માતાની વાડી ખાતે મોટી છાશઠ નાયી સમાજ ની વાડી ખાતે તેજસ્વી તારલા નું સન્માન કરાયું હતું સમાજ ના કે.જી. થી કોલેજ સુધીના દરેક વિદ્યાર્થી ઓને સમાજ તરફ થી પ્રોત્સાહન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સમાજના 180 જેટલા વિધાથીર્ઓ સમાજ ના પ્રમુખ પોપટભાઈ પારેખ મહામંત્રી સંજયભાઈ શર્મા તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સમાજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા તેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા