સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વસ્ત્ર અભિયાન.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વસ્ત્રદાન અભિયાન અંતર્ગત કલોલ શહેરમાં પણ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વસ્ત્રો નું દાન કરાવી રહ્યા છે.
કલોલ શહેર માં ઘરે જઈને ગરીબો માટે વસ્ત્રો એકત્ર કરી રહ્યા છે જેને લઇને કલોલ શહેર ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગોવિંદભાઈ પટેલ, તેમજ ભરતભાઈ સોલંકી તેમજ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જે કે પટેલ, કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી , ઉપપ્રમુખ તેમજ ભાજપના હોદ્દેદારોએ પણ પોતાના વસ્ત્રોને દાન કર્યા હતા.