“અંત્યોદય કલ્યાણનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે કલોલ તાલુકાના બીલેશ્વરપુરા ખાતે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” માં પ્રદેશ સહ પ્રવક્તા હિતેન્દ્રભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી, તાલુકા સંગઠન મહામંત્રી , ઉપપ્રમુખ , તાલુકા વિકાસ અધિકારી, સંકલ્પ યાત્રા ઇન્ચાર્જ રામાજી વાઘજી ઠાકોર, ગ્રામ ઇન્ચાર્જ તથા ગામના સૌ આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા