Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/admin/web/lakshnews.com/public_html/wp-content/plugins/magazine-blocks/includes/ScriptStyle.php on line 282

  • Tue. Dec 3rd, 2024

કલોલ તાલુકા ના વડસર ખાતે નવરાત્રી દરમિયાન વેશભૂષા આયોજન કરવામાં કરાયું.

કલોલ તાલુકા ના વડસર મા કે.કે.વી ખોડીયાર મંદિર મા નવરાત્રી દરમિયાન વેશભૂષા આયોજન કરવામાં આવ્યું
ભક્તો દ્વારા માતાજી ને રીઝવા નવરાત્રી ના છઠ્ઠા નોરતે વેશભૂષા આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા.

કોઈ શંકર ભગવાન નું રૂપ ધારણ કર્યું તો કોઈએ ભીખારી નું તો ડાકણ વેસનમુક્તિ આર્મી મેન તેમજ વિવિધ વેશભૂષા ધારણ કર્યા હતા અને નવરાત્રી હોવાને કારણે મહિલાઓ દ્વારા નવદુર્ગા ના રૂપ ધારણ કર્યા હતા. તેમજ વિવિધ પાત્રો ભજ્યા હતા નવરાત્રી દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ ખોડીયાર મંદિર દ્વારા કરવામાં આવ્યું હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *