કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલી શ્રીજી પાર્લર પાસે નડતરરૂપ થાંભલા તેમજ ઓટલારૂપી દબાણ દૂર કરાઈ ટર્નિંગ મોટો કરાવતા ટ્રાફિકની સમસ્યામાં થી પંચવટી વિસ્તારના લોકોને મોટી રાહત મળશે.
કલોલ પંચવટી કરનારા પાસે શ્રીજી પાર્લર પાસે ટર્નિંગ સાંકડો હોવાને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભરી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને લઇને કલોલ નગરપાલિકા દ્વારા ટર્નિંગ પાસે દબાણ દૂર કરાવી નડતરરૂપ થાંભલા પણ દૂર કરાઈ ટર્નિંગ મોટો કરતા ટ્રાફિકની સમસ્યામાં પંચવટી વિસ્તારના લોકોને ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.