ગાંધીનગરના કલોલ શહેર સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર પંચવટી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના જીર્ણોધ્ધાર નિમિત્તે શ્રી સોમેશ્વર સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય ડો. લંકેશબાપુ ના સાનિધ્યમાં આયોજિત શ્રી શિવકથા જ્ઞાનયજ્ઞ મહોત્સવોમાં પંચવટી વિસ્તાર તથા કલોલ શહેર લોકો આ શિવ કથા નો લાવો મેળવી રહ્યા છે સોમેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, તેમજ માણસાના ધારાસભ્ય ઉપસ્થિત રહીને શિવ કથા નો લાવો મેળવી અને શિવકથાકાર ડૉક્ટર લંકેશ બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.