કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ પંચવટી રેસીડેન્સી માં નવરાત્રી ના છઠા નોરતે વેશભૂષા સાથે નવરાત્રી ઉજવાઈ
નવરાત્રી માં નવ દુગા ના નવ સ્વરૂપ સાથે કોઈ અનિલ અંબાણી તો કોઈએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું ભૂમિકામાં આકર્ષણ જમાવ્યું સોસાયટી દ્વારા છેલ્લા ૧૦ વર્ષ થી નવરાત્રી વેશભૂષા સાથે ઉજવવામાં આવે છે નવરાત્રીમાં તમામ સભ્યો એક પરિવારની જેમ પારંપરિક રીતે માં જગદંબા ની આરાધના કરી ગરબા રમે છે