હાલમાં મા અંબા નો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે જેને લઇને લોકો માં અંબાની શ્રદ્ધાપૂર્વક રાસ ગરબા રમી રહ્યા છે જેને લઇને કલોલ રહેલી પૂર્વ ખાતે આવેલી નરનારાયણ સોસાયટી ખાતે મહિલાઓ દ્વારા બેડા ગરબા આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીની મહિલાઓ દ્વારા બેડા ગરબા ગાઈ ને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.