પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે કલોલ વોર્ડ નં.૪ તેરસા પરા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રજાને વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે માહિતગાર કર્યા.
આ દરમિયાન લોકલ કાઉન્સિલર, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ આગેવાનો તથા સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.