બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
કલોલ
ભારતીય જનતા પાર્ટી ની પ્રદેશ મોવડી મંડળ તેમજ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પટેલ તેમજ કલોલ શહેર અધ્યક્ષ જે.કે. પટેલ દ્વારા કલોલ શહેર યુવા મોરચા તથા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો ની નિયુક્તિ કરવામાં આવી.
યુવા મોરચાના
૧ – શાહ હર્ષ વિપુલભાઇ – ઉપપ્રમુખ
૨ – રામી હાર્દિક અશોકભાઇ – મંત્રી
૩ – બારોટ યશ નરેન્દ્રભાઇ –
મંત્રી
૪ – દેસાઇ યુગ લાલજીભાઇ-
મંત્રી
બક્ષીપંચ મોરચા
1 – વાળંદ ધવલભાઇ વિનોદભાઇ – ઉપપ્રમુખ
2 – નાયક અનિલભાઇ બળદેવભાઇ – મહામંત્રી
3 – પંચાલ હેમેન્દ્રભાઇ નટવરભાઇ – મંત્રી