રજા અંગે ની જાહેરાત
આથી સર્વે ખેડૂત ભાઈઓ,કમીશન એજન્ટ ભાઈઓ અને વેપારી ભાઈઓને જાણકરવામાં આવે છે કે, અગામી તારીખ ૦૯/૧૧/૨૦૨૩ ને ગુરુવાર થી તારીખ ૧૭/૧૧/૨૦૨૩ શુક્રવાર સુધી “દિવાળી અને નુતન વર્ષનાં તહેવાર” નાં લીધે હરાજી નું તમામ કામકાજ બંધ રહેશે.
તારીખ ૧૮/૧૧/૨૦૨૩ ને શનિવારનાં રોજ “લાભ પાંચમ” થી હરાજીનું તમામ કામકાજ રાબેતા મુજબ શરૂ થશે જે અંગેની સર્વેએ નોધ લેવા વિનંતી.