Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/admin/web/lakshnews.com/public_html/wp-content/plugins/magazine-blocks/includes/ScriptStyle.php on line 282

  • Tue. Dec 3rd, 2024

” ખેલ મહાકુંભ ” અંતર્ગત “ખેલો ગાંધીનગર ” નું આયોજન

Bylakshnews.com

Jan 11, 2024

ગાંધીનગર લોકસભા ના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના મતવિસ્તાર માં સમાવિષ્ટ કલોલ વિધાનસભા માં વિસ્તાર ના વિકાસ સાથે યુવાઓ માં રહેલા કૌશલ્યને યોગ્ય મંચ સુનિશ્ચિત કરવા માટે ” ખેલ મહાકુંભ ” અંતર્ગત “ખેલો ગાંધીનગર ” નું આયોજન કરેલ છે ગાંધીનગર સાંસદ જનમહોત્સવ માં આજે કલોલ પૂર્વમાં આવેલ પ્રાથમિક શાળા નં -૭ અને ૧૦ માં સ્પર્ધા માં ભાગ લીધેલા વિધાર્થીઓને ટી – શર્ટ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં સ્થાનિક આગેવાન અને ગાંધીનગર જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ સોલંકી , જિલ્લા યુવા મોર્ચા કોષાધ્યક્ષ રાજન જાદવ ,નગરપાલિકા ઉપપ્રમુખ હિમાક્ષીબેન સોલંકી , ધર્મેન્દ્રભાઈ વ્યાસ અને જગદીશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *