કલોલ ઇફકો ખાતે નવરાત્રી નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.
કલોલ ઇફ્કૉ યુનિટ દ્વારા NENO DAP પ્લાનટ નું દશેરા ના દિવસે અમિતભાઈ શાહ ના હસ્તે થનારા લોકાર્પણ અગાઉ માં અંબાના ચૈત્ર નવરાત્રી ની પાવન પર્વ ના ભાગ રૂપે ઇફ્કો ના તમામ કર્મચારી તેમજ તેમના પરિવાર અને સઈજ ગામ ની આજુબાજુ ના તમામ વિસ્તાર ની જાહેર જનતા માટે ઇફ્કો કંપની દ્વારા ભન્ડારા નું આયોજન ખૂબ મોટા પાયે કરવામાં આવ્યું
જેમાં ઇફ્કો ના M.D Dr. ઉદય શંકર અવસ્થી ના માર્ગદર્શન અને કંપની ડાયરેક્ટર D.J.Enam dar ની અનુમતિ અને દેખરેખ હેઠળ યોજાયો.