ગાંધીનગર
કલોલ
ગુજરાત સરકાર દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે સારવાર મળી રહે તે માટે ફરતું પશુ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું.
કલોલ શહેર તેમજ કલોલ તાલુકાના આસપાસના 10 ગામોમાં મફત સેવા મળી રહેશે.
પશુ માટે 1962 પર કોલ કરી પશુ સારવાર મફત સેવા મળી રહેશે.
જેને લઇને આ હરતા ફરતા દવાખાનાની વાનનું કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કલોલ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર તેમજ પૂર્વક કાઉન્સિલર તેમજ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.