ધાંગધ્રા તાલુકાના હરીપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં રબારી સમાજના કુકાભાઈ તેજાભાઈ રબારી બકરા ચરાવતા સમયે જંગલમાં નવજાત તેજી દિધેલ બાળકી નો અવાજ સાંભળતા બાળકી મળી આવી હતી જેમાં ગ્રામજનો ને જાણ કરાતા દોડી ગયા હતા અને પોલીસ ને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકી નો કબજો લઈને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે
રિપોર્ટર – બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર