કલોલ બોરીસણા રોડ પાસે આવેલ પૂજન બંગલોજ ની બાજુ માં નવપદ ગ્રીન ફ્લેટ ખાતે પ્રથમ માતાજી નો પાટોત્સવ યોજાયો.
નવપદ ગ્રીન ફ્લેટ ખાતે પ્રથમ વખત માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો. જેમાં ફ્લેટના તમામ સભ્યો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફ્લેટના તમામ સભ્યો તેમજ સગા સંબંધીઓ દ્વારા નવચંડી યજ્ઞમાં ભાગ લઈને માતાજીના પૂજા અર્ચના કરી ત્યારબાદ ફ્લેટના તમામ લોકોએ માતાજીનો પ્રસાદ લઈ પોતાની ધન્યતા અનુભવી હતી.