
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ તાલુકા દ્વારા કલોલના ખાત્રજ મુકામે વિજયાદશમીના તહેવાર અગાઉ પથ સંચાલન અને હથિયાર પૂજા નો કાર્યક્રમ યોજાયો જેમાં RSS ના કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા આ કાર્યક્રમ ખાત્રજ ગામ ના વિવિધ વિસ્તાોમાં ફરી રામજીમંદિર ખાતે તમામ સ્વયંમ સેવકો ની તેમજ આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિ માં હથિયાર પૂજા નું પણ આયોજન કરાયું તેમજ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તા ઓ એ દંડ વડે કરતબ ની સમીક્ષા પણ કરી હતી


આ પથ સંચલન કાર્યક્રમ માં મહેમાનો માં ખાત્રજ ગામના પૂર્વ સરપંચ મોહનજી બી ઠાકોર, ભલાભાઈ દેસાઈ,તેમજ અન્ય એ હાજરી આપી.
