કલોલ રેલવે પૂર્વ ખાતે શ્રીજી વિદ્યાલય ખાતે નવરાત્રી ની રમઝટ બોલાય.
નવરાત્રી નો પર્વ ચાલી રહ્યું છે દ્વારા બાળકોનો નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો.
જેમાં શ્રીજી વિદ્યાલય દ્વારા ઓરકેસ્ટ્રા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો તથા શિક્ષકો નવરાત્રીની ગરબાની રમઝટ બોલાવી હતી જેને લઈને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
જેમાં શ્રીજી વિદ્યાલયના જયેશભાઈ એસ પરમાર (બકા લાલ) મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ અને સંચાલક તરીકે જનકભાઈ જાગીદાર અને આચાર્ય નિરૂબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.