બનાસકાંઠા : લાંબા વિરામ બાદ દિયોદરમાં મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર પ્રસરી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ વરસ્યો નથી ત્યારે ખેત્તી સાથે સંકળાયેલા આ જીલ્લામાં ખેડૂતો ખેતી કરી વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. એક બાજુ ખેડુતોએ ચોમાસુ સિજન ના…
વિસનગર : રસ્તામાં પડેલા પૂળા લેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી, અપશબ્દો બોલવાની ના પાડતા યુવકને માર માર્યો
પૂળા લેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકીવિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામે મહિલાએ રસ્તામાં પડેલા પૂળા લેવા બાબતે કહેવા જતા ઝગડો કરી કુહાડીના હાથા વડે તેમજ ધોકા વડે મારી ગડદાપાટુંનો માર માર્યો…
તસ્કરોનો તરખાટ : કલોલના પિયજ રોડ પાસેના દત્તવીલા બંગલોમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1. 75 લાખની કિંમતનાં સોના ચાંદીના દાગીના ચોરીને તસ્કરો પલાયન
કલોલના પિયજ રોડ પાસેના દત્તવીલા બંગલોમાં રહેતાં પરિવારની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી તસ્કરો બેડરૂમની બારીની ગ્રીલ પહોળી કરી અંદર પ્રવેશીને કબાટના ડ્રોવરમાં મુકેલ સોના ચાંદી દાગીના તેમજ રોકડ રકમ મળીને…
ભૂપેન્દ્ર પટેલ સરકારનો અધિકારીઓને આદેશ, પ્રજાના પ્રતિનિધિઓ સાથે ફોનમાં વિવેકપૂર્ણ વાત કરો, સતત સંપર્કમાં રહો
રાજ્ય સરકાર દ્વારા આજે એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં તેઓએ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ફોનમાં વિવેકપૂર્ણ વાત કરવા અને સતત તેમની સાથે સંપર્કમાં રહેવાના આદેશ…
અમદાવાદના યુવકનો લંડન બ્રિજ પાસેથી મળ્યો મૃતદેહ, 11 દિવસથી હતો ગુમ, આપઘાત કર્યાનો ખુલાસો
અમદવાદનો યુવક કુશ પટેલ લંડનમાં છેલ્લા 11 દિવસથી ગુમ થયો હતો ત્યારે હવે તેનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો છે. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ભણવા ગયો હતો.…
રાજકોટમાં ઈસ્કોન બ્રિજવાળી થતા રહી ગઈ, સ્કોર્પિયો ચાલકે વાહનો સહિત શાકભાજી વિક્રેતાને અડફેટે લીધો
અમદાવાદમાં આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત બાદ પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ફુલ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.અમદાવાદમાં તથ્ય પટેલ…
ઉના કોડીનાર નેશનલ હાઇવે પરના માઈલ સ્ટોન નાં કિલોમીટર નાં આંકડાઓ માં છબરડો
સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે છેલ્લા નવ વર્ષથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નેં ફોર ટ્રેક બનાવની કામગીરી ગોકુળ ગતીએ ચાલુ છે જેમાં તાજેતરમાં ઉનાના સીમાસી ગામના બાયપાસ પરનાં રેવદ ગામના સર્વિસ…