શ્રીજી વિદ્યાલય ખાતે ગરબા ની રમઝટ.
કલોલ રેલવે પૂર્વ ખાતે શ્રીજી વિદ્યાલય ખાતે નવરાત્રી ની રમઝટ બોલાય. નવરાત્રી નો પર્વ ચાલી રહ્યું છે દ્વારા બાળકોનો નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં શ્રીજી વિદ્યાલય દ્વારા ઓરકેસ્ટ્રા પાર્ટીનું આયોજન…
કલોલ શહેરમાં રાવણનું દહન..
47 વર્ષથી દશેરાનું આયોજન થાય છે કલોલ શહેરમાં પંજાબી સમાજ દ્વારા છેલ્લા 47 વર્ષથી દશેરાના રામ દહનનું આયોજન કરવામાં આવે છે.પંજાબી સમાજ દ્વારા રામ લક્ષ્મણ અને હનુમાનજીની સેના સાથે વરઘોડો…
કલોલ ખાતે કેસરિયા ગરબા કલોલના ધારાસભ્યએ નવરાત્રી દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને ઉજવણી કરી.
કલોલ ખાતે કેસરિયા ગરબા માં નવમા છેલ્લા નોરતે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રિની ઉજવણી કરી. કલોલ ખાતે પ્લોટ ખાતે ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
સાણંદ ખાતે મીની આઈટીઆઈના ભૂમિ પૂજન સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ “ટ્રાન્સફોર્મ પરફોર્મ અને રિફોર્મ” ને આધારે વ્યવસ્થાઓમાં લોક કેન્દ્રીત બદલાવ કર્યો હોવાનું જણાવતા અમિતભાઇ શાહ અનેકવિધ યોજનાઓ થકી ગરીબોના જીવનને બહેતર બનાવવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું…
દશેરાના દિવસે અશ્વિન નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણાહુતિ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા કરવામાં આવી
ઉપરોક્ત કાર્યક્રમની સાથે ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર ના માર્ગદર્શન પ્રમાણે વ્યસન મુક્તિ પ્રદર્શનની ગાયત્રી શક્તિપીઠ કલોલ ઉપર લગાવવામાં આવી સાથે યજ્ઞ ની અંદર વ્યસન મુક્તિ વિશે માહિતી આપવામાં આવી…