કલોલ તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પ્રદર્શન
અખિલ ગુજરાત આંગણવાડી સંઘ કલોલ ની બહેનો દ્વારા તાલુકા પંચાયત ખાતે હલ્લા બોલ ICDS અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ને આવેદન પત્ર આપ્યું…