કચ્છ ખાતે મજદુર અધિકાર મંચ દ્વારા ઈ-શ્રમ કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ નું જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
મજદૂર અધિકાર મંચ કચ્છ તેમજ પ્રાંત અધિકારી ના માર્ગદર્શન મુજબ મજદૂર વર્ગ માટે કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું જેમાં ઇ-શ્રમિક કાર્ડ ,આયુષ્ય માન કાર્ડ તેમજ સરકારી શ્રમિક વર્ગ ની…