લાખણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમા સુધારો નવયુક્ત પી. આઇ. વી.બી.વંશની કામગીરી દીપી ઊઠી
લાખણી તાલુકાના આગથળા પોલીસ મથકે પી આઇ તરીકે વી. બી. વંશ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સમગ્ર તાલુકા મા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારતા લોકોમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ છે…