ગુજરાત સરકાર દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે સારવાર મળી રહે તે માટે ફરતું પશુ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું.
ગાંધીનગર કલોલ ગુજરાત સરકાર દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે સારવાર મળી રહે તે માટે ફરતું પશુ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું. કલોલ શહેર તેમજ કલોલ તાલુકાના આસપાસના 10 ગામોમાં મફત સેવા…