ભચાઉ તાલુકાના લાકડિયા ના ગ્રામજનો એ ધારાસભ્ય અને મામલતદાર ને આવેદન પત્ર આપ્યું
ગટર લાઈન, પીવાના પાણીની સમસ્યા, સ્ટીટ લાઈટો અને રોડ રસ્તા થી પ્રજા ત્રાહિમામ ગુજરાત રાજ્યના ભચાઉ તાલુકાના લાકડિયા ગામે વિકાસ નો વંટોળ ઉભો થયો પ્રજાએ ચુંટણીમાં ખોબલે ખોબલે વોટ આપ્યા…