કલોલ નગરપાલિકા દ્વારા ૯ મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
કલોલ ના રેલ્વેપૂર્વ માં આવેલ આંબેડકર ભવન ખાતે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી, કલોલ નગરપાલિકા O.S પ્રદીપભાઈ દવે, દ્વારા દીપ પ્રાગટય કરી સેવાસેતુ ખુલ્લો મુકાયો સેવાસેતુ કાર્યક્રમ…