કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઇ.જી વિરેન્દ્ર યાદવ ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો
ગાંધીનગરના કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઈ.જી વિરેન્દ્ર યાદવની અધ્યક્ષ સ્થાને કલોલ ની જનતાના પ્રશ્નોની વાચા આપવા તેમજ રજૂઆત સાંભળવા માટે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
કલોલ ખાતે આજે છ ડિસેમ્બર ના રોજ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સંસ્થાના દિવસની ઉજવણી કરવામાં આવી.
મે. કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ ગુજરાત રાજ્ય નાઓએ કરેલ સુચના મુજબ ૬ ઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ની ઉજવણી – ૨૦૨૩ અન્વયે ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ અને DYSP મુખ્ય…
કલોલ વોર્ડ નં.૪ તેરસા પરા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રજાને વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે માહિતગાર કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે કલોલ વોર્ડ નં.૪ તેરસા…
કલોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ આવતા કલોલ નગરપાલિકા દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું.
કલોલ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા નગરપાલિકા દ્વારા તેનું સ્વાગત કરી ગાયત્રી મંદિર કલોલ ખાતે ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જે કાર્યક્રમ…
આવતીકાલે છ ડિસેમ્બર હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ની ઉજવણી ભાગ રૂપે કલોલ હોમગાર્ડઝ કલોલ વિવિધ પ્રોગ્રામો નું આયોજન કરવામાં આવ્યું.
આવતીકાલે છ ડિસેમ્બર હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ની ઉજવણી – ૨૦૨૩ અન્વયે ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ અને DYSP મુખ્ય મથક અમી પટેલ સાહેબ તથા જિલ્લા ના હેડ ક્લાર્ક ગંગ…
કલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે અખિલ ગુજરાત આંગણવાડી કાર્યકર્તા સંઘ દ્વારા આંગણવાડી મહિલાઓનો સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
અધિકારીઓએ ઈન્કાર કરતાં ફોન જમા કરાવ્યા વિના પરત ફરવાનો વારો આવ્યો. કલોલમાં આંગણવાડી બહેનો પોતાના સરકારી ફોન અને સીમકાર્ડ જવા કરાવવા માટે તાલુકા પંચાયતની કચેરીએ ગઈ હતી. પરંતુ અધિકારીઓએ તેનો…
કલોલમાં બે વ્યાજખોરોના ત્રાસથી યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા: માળો વિંખાતા ૧૪ વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી
કલોલ શહેર અને તાલુકામાં વ્યાજ ખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. લોકો દ્વારા વ્યાજ સહિત રકમ ચુકતે કરી આપવા છતા વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા હોય છે.…
કલોલ શહેર પોલીસ ના ચાર સ્થળે દરોડામાં ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત
આયુર્વેદિકસિરપની આડમાં માદક પદાર્થ-કેફી પીણાનું વેચાણ કરતા શખ્સો વિરુદ્ધ કલોલ શહેર પોલીસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. કલોલમાં આયુર્વેદિક પીણાના નામે કેફી પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.જેને પગલે યુવાધન નશાના…