સાંતેજ ગામ ખાતે વ્યસનમુક્તિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
ગાયત્રી શક્તિપીઠ કલોલ દ્વારા સાતેજ પ્રાથમિક શાળાના 146 માં સ્થાપના દિવસ નિમિત્તે ગાયત્રી મહાયજ્ઞ તેમજ વ્યસન મુક્તિ પ્રદર્શનની કાર્યક્રમનું આયોજન સવારે 9:00 થી 12 સુધી રાખવામાં આવી આ કાર્યક્રમમાંવ્યસન શું…