ધાંગધ્રાના હરીપર ગ્રામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં નવજાત તેજી દીધેલ બાળકી મળી આવી.
ધાંગધ્રા તાલુકાના હરીપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં રબારી સમાજના કુકાભાઈ તેજાભાઈ રબારી બકરા ચરાવતા સમયે જંગલમાં નવજાત તેજી દિધેલ બાળકી નો અવાજ સાંભળતા બાળકી મળી આવી હતી…