ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દાંતાથી અંબાજી પગપાળા મંદિર પહોંચ્યા
*પારિવારિક માનતાને લઈ વહેલી સવારે પગપાળા નીકળ્યા* ડીસાના પૂર્વ ધારાસભ્ય અને હિન્દુ હૃદય સમ્રાટ શશીકાંતભાઈ પંડ્યા રવિવારના વહેલી સવારે દાંતાથી અંબાજી પગપાળા એક માનતા પૂરી કરવા પહોંચ્યા હતા. જ્યાંથી તેમની…