સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર બની ઘટના
ચાર શખ્સોએ બે પત્રકારો ઉપર કર્યો જીવલેણ હુમલો, હુમલાનું કારણ અંકબંધ
ધ્રાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો હુમલાનું કારણ અકબંધ ઘટનાની જાણ થતાં જ પત્રકારો હોસ્પિટલ દોડી ગયા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ…