ઉપરોક્ત કાર્યક્રમની સાથે ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર ના માર્ગદર્શન પ્રમાણે વ્યસન મુક્તિ પ્રદર્શનની ગાયત્રી શક્તિપીઠ કલોલ ઉપર લગાવવામાં આવી સાથે યજ્ઞ ની અંદર વ્યસન મુક્તિ વિશે માહિતી આપવામાં આવી .
યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યજ્ઞના હોતાઓ દ્વારા વ્યસન પ્રદર્શનના બેનર્સ સાથે શક્તિપીઠના કમ્પાઉન્ડમાં એક રેલી કાઢવામાં આવી આવનાર સમયની અંદર વ્યસન મુક્તિ એક આંદોલન તરીકે કલોલ તાલુકા ની અંદર ચલાવવા માટે અંશદાન અને સમય દાન માટે જણાવતા ભાઈ બહેનોનો ખૂબસહયોગ મળ્યો .
ઉપરોક્ત કાર્યક્રમમાં આશરે 300 ભાઈ બહેનોએ લાભ લીધો .