અખિલ ગુજરાત આંગણવાડી સંઘ કલોલ ની બહેનો દ્વારા તાલુકા પંચાયત ખાતે હલ્લા બોલ
ICDS અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ને આવેદન પત્ર આપ્યું
કલોલ તાલુકા આંગણવાડી બેહનો પાસે કામ ગીરી દુનિયા ભરની કામગીરી લેવાય છે અને પગાર ધોરણ ખુબજ ઓછું આપવામાં આવે છે જે આ મોગવારીમાં બેહનો ને પોસાય તેવી નથી જે થી આ બહેનો હવે જ્યાં સુધી તેમને તેમની માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે
ગુજરાતની તમામ આંગણવાડી બહેનો તાલુકા અને જિલ્લાના મામલતદાર, તાલુકા પંચાયત, અને કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માં આવ્યું.