કલોલ નગરપાલિકા તેમજ ટોલ પ્લાઝા ના કર્મચારીઓ દ્વારા કલોલ ડી માર્ટ ની સામે બ્રિજ નીચે કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા ઘણા સમયથી બિજ નીચે ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટી નીકળ્યો હતો જેના કારણે ટ્રાફિક અડચરણો પણ થતી હતી જેના કારણે વાહન ચાલકો તેમજ રાહત ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેના કારણે ટોલ પ્લાઝા તેમજ કલોલ નગરપાલિકામાં વારંવાર કંમ્પ્લેન થવાના કારણે કલોલ નગરપાલિકા તેમજ ટોલ પ્લાઝા કર્મચારીઓ દ્વારા આ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા તેમજ ડી- માર્ટ ની સામે પણ ગેરકાયદેસર લાગ્યો દૂર કરાયા હતા
વિડિયો જોવા માટે આપેલી લીંક પર ક્લિક કરશો.
👉https://www.facebook.com/share/v/VXtcpMZ6MtgK5WaY/?mibextid=xfxF2i
👉https://www.facebook.com/61554542354464/posts/pfbid022zAT1GkrJo4CHWrPDcbGhAHp3Ljcx4g92yVJGyhYYcaPgQXS9QSMC6jZMAFWH8fFl/?mibextid=CDWPTG