

ગાયત્રી શક્તિપીઠ કલોલ દ્વારા સાતેજ પ્રાથમિક શાળાના 146 માં સ્થાપના દિવસ નિમિત્તે ગાયત્રી મહાયજ્ઞ તેમજ વ્યસન મુક્તિ પ્રદર્શનની કાર્યક્રમનું આયોજન સવારે 9:00 થી 12 સુધી રાખવામાં આવી આ કાર્યક્રમમાંવ્યસન શું છે? તેનાથી શુ નુકશાન થાય છે? તેનાથી કઈ રીતે બચી શકાય? પરિવારના સભ્યોને કઈ રીતે દૂર રાખી શકાય? વ્યસન મુક્ત થવાથી કેટલા ફાયદા થાય છે? વિગેરે બાબતો ની વિસ્તૃત સમજણ વ્યસન મુક્તિ પ્રદર્શન ની ના માધ્યમથી આપવામાં આવી. હાજર રહેલ *આશરે 200 વિદ્યાર્થી ભાઈ બહેનો પોતે વ્યસન નહીં કરે તેમ જ પાંચ વ્યક્તિઓને વ્યસન મુક્ત કરશે તેઓ સંકલ્પ કર્યો.* દરેક વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ નું સાહિત્ય ભેટ આપવામાં આવ્યું અને પોતે વાંચી બીજા 10 લોકોને પણ વંચાવવા સમજાવ્યું
*વક્તા* :જીવણભાઈ જે પટેલ,

સહયોગી – આત્મારામ પ્રજાપતિ બાબુભાઈ પટેલ મધુબેન પ્રજાપતિ