– પાટણ ના દેવદર્શન કોમ્પલેક્ષ માં આવેલ હોસ્ટેલ મા પ્રેમી પંખીડા  ના શંકાસ્પદ મોત 
– પાટણ દેવદર્સન કોમ્પલેક્ષ માં આવેલ જે ડી બોઈશ હોસ્ટેલ મા યુવક યુવતી ના  શંકાસ્પદ મોત 
– હોસ્ટેલ ના રૂમ નંબર 312 મા યુવક  અને યુવતીએ કર્યો આપઘાત 
– યુવક ની લાસ પંખે લટકતી મળી તો યુવતી ની લાસ બેડ પર મળી આવી 
– હોસ્ટેલ ના સંચાલક ને જાણ થતા પોલીસ ને કરાઈ હતી જાણ 
– યુવક પીજી તરીકે હોસ્ટેલ મા રહેતો હતો તો યુવતી પાટણ શહેર ની રહેવાસી 
– પીજી તરીકે રહેતો યુવક યુપી નો રહેવાસી 
– યુવતી સ્પર્ધાત્મક પરીક્ષા ઓ ની તૈયારી કરતી હતી 
– સ્થળ પરથી યુવક યુવતી ના મોબાઈલ તેમજ આઘાર મળી આવ્યા 
– પોલીસ ઘટના સ્થળે પોહચી બંને ની લાસ ની પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી 
– ઘટના  ની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા
અહેવાલ : પ્રવીણ યોગી. પાટણ
