કલોલ ખાતે આવેલી સિન્ટેક્સ વેલસ્પન ગ્રુપ દ્વારા 278 કાયમી કામદારોને નોટિસ આપ્યા વગર જ ગેટ બંધ કરી દીધા, કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સીન્ટેક્સ વેસ્પન ગ્રુપ દ્વારા રાતોરાત કંપનીના દરવાજા વર્ષોથી કામ કરતા કામદારો માટે બંધ કરી દેવાતા કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક જ કંપનીમાં વર્ષોથી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાછે. કામદારો માટે એકાએક કંપનીએ કોઈ કારણ આપ્યા વિના છૂટા દેવામાં આવ્યા છે.
જેને લઈને કામદારો દ્વારા ધારણા પ્રદર્શન કરી રહ્યા છે પણ સિન્ટેક્સ વેલસ્પન પણ કંપનીના મેનેજમેન્ટ નું પાણી પણ હલતું ન હોવાનું સામે આવી રહ્યું છે કંપનીના મેનેજમેન્ટ દ્વારા કામદારો કે યુનિયન સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી.
જેને લઈને કામદારો દ્વારા કલોલના ધારાસભ્યને પણ રજૂઆત કરી છે
કલોલ ખાતે સિન્ટેક્સ વેલસ્પન ગ્રુપ દ્વારા 278 કાયમી કામદારોને વગર નોટી છે છુટા કરાયા બાદ કામદારો દ્વારા સતત ઘરના પ્રદર્શન ચાલી રહ્યું છે.
મેનેજમેન્ટ કે તંત્ર દ્વારા કોઈપણ નિવેડો ના આવતા હવે કામદારો થયા છે લાલઘુમ.
કામદારો દ્વારા અગામી સમયમાં શહેરમાં રેલી પ્રદર્શનનું પણ આયોજન.
અહેવાલ : અરવિંદ ઠાકોર