દેશ ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઞત વષૅ થી આઈ ટી આઈ પાસ થનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ” Skill ka samman “કાયૅક્રમ હેઠળ Convocation – પદવીદાન સમારોહ ની શરૂઆત કરી જે અંતર્ગત આજ રોજ સમગ્ર દેશની આઈ ટી આઈ મા દિક્ષાંત સમારોહ નુ આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત આજ રોજ કલોલ તાલુકાનાં આરસોડિયા ગામ ખાતે આવેલ આઈ ટી આઈ મા સંસ્થા ના પ્રમુખ બી.જે .પરમાર ના પ્રમુખ સ્થાને દિક્ષાંત સમારોહ યોજાયો હતો
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કલોલ નગર પાલિકા ના ઉપ પ્રમુખ શ્રીમતી હેમાક્ષી બેન સોલંકી જીલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ સોલંકી . જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચા ના મંત્રી કમલેશ ભાઈ રૂપાલા તેમજ સંસ્થા ના ફોરમેન ઈન્સ્ટકટર પી .ડી. આસોડિયા સાહેબ ડી આર ભાવસાર સંસ્થાનો સમગ્ર સ્ટાફ તેમજ દિક્ષા ગ્રહણ કરનાર દિક્ષૉથીઓ તથા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.