ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આંગણવાડીના બાળકો માટેના મનોરંજન પ્રવાસ અંતર્ગત ફન બ્લાસ્ટ ખાતે રહ્યા ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ” રમશે બાળક ખીલશે બાળક” અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકો માટે સમયાંતરે મનોરંજન પ્રવાસનું આયોજન નાના ભૂલકાઓ સાથે સંવાદ – મનોરંજન પ્રવૃતિઓમાં સહભાગી થઈ આનંદ વ્યક્ત કરતા શ્રી…
કલોલ તાલુકાનાં આરસોડિયા ગામ ખાતે આવેલ આઈ ટી આઈ મા સંસ્થા ના પ્રમુખ બી.જે .પરમાર ના પ્રમુખ સ્થાને દિક્ષાંત સમારોહ યોજાયો.
દેશ ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઞત વષૅ થી આઈ ટી આઈ પાસ થનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ” Skill ka samman “કાયૅક્રમ હેઠળ Convocation – પદવીદાન સમારોહ ની…
કલોલ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય મેળાઓ યોજાયો.
સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયુષ્યમાન ભવ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય મેળાનું આયોજન કરાયું જેમાં જનરલ ફિઝિશિયન સર્જન ઓર્થોપેડિક,પીડિયાટ્રીશિયાં ,ચામડીના રોગો, માનસિક રોગો, કાનનાકગળા ના ડોકટર ગાયનેકોલોજિસ્ટ દ્વારા આ મેડિકલ કેમ્પ મા…
મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો
અમદાવાદઃ (Ahmedabad) શહેરમાં આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાવાની છે. આ મેચ પહેલાં જ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.(crime branch) ત્યારે આ ધમકી આપનારને…
કલોલ નગરપાલિકા દ્વારા ત્રણ ગણો વેરો નો વધારો કરતા આક્રોશ જોવા મળ્યો.
કલોલ નગરપાલિકા દ્વારા કલોલની જનતા ઉપર ત્રણ ગણો વેરો વધારો જીંકિ દેવામાં આવ્યો છે. ગત બોર્ડ તા. ૨૮ જુલાઈ ૨૦૨૩ના રોજ મળેલ જનરલ બોર્ડમાં એજન્ડા નંબર ૬, અને ઠરાવ નંબર…
ગાંધીનગર જિલ્લામાં આયોજિત પાર્ટી પ્લોટ ગરબા દરમિયાન વિધર્મીઓનો પ્રવેશ રોકવા તંત્ર તેમજ આયોજકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કડક અપીલ.
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં લવ જેહાદના તેમજ ધર્માંતરણના સતત વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં લઇ આગામી દિવસોમાં માતાજીનો આસ્થા, ભક્તિ અને પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ નવલખા…
કલોલની મુળહંસ સોસાયટીમાં મકાનનું તાળું તોડી સાત લાખની માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
કલોલ : કલોલ શહેરમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધતાં ચિંતાનું મોજું ફેલાયું છે. થોડા સમયે અગાઉ પંચવટી વિસ્તારમાંથી ૧૧ લાખના માલમત્તાની ચોરી થઈ હતી તે સમાચારની સુકાઈ નથી ત્યારે પૂર્વ વિસ્તાર…
જે. કે. લક્ષ્મી સિમેન્ટ લી. દ્વારા “મેક ઇન્ડિયા કેપેબલ” પ્રોગ્રામ ની પહેલ
જે. કે. લક્ષ્મી સિમેન્ટ લી. ના સહયોગ થી કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે ગ્રામીણ સમુદાયના યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગાર ક્ષમતા વધારવા માટે “મેક ઇન્ડિયા કેપેબલ – યુથ ટ્રાન્સફોરમેશન સેન્ટર”…
કલોલ હાઇવે ઉપર બાઈક સ્લીપ ખાઈ જતા મહિલાનું સારવાર દરમિયાન મોત
મહિલાના મોતથી ત્રણ દીકરીઓનો આધાર છીનવાઈ જતા એરેરાટી કલોલ : કલોલમાં રહેતી ત્રણ દીકરીઓની માતા બાઈક લઈને અમદાવાદ નોકરી જઈ રહી હતી ત્યારે તેનું બાઈક સ્લીપ ખાઈ જતા તેને માથાના ભાગે…
કલોલના રકનપુર બાવા પરિવાર દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું
ગણેશોત્સવ ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહ નો સમન્વય લઇને આવે છે. ત્યારે કલોલના રકનપુર બાવા પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષ થી બાવા ફાર્મ ખાતે ગણપતિ ની ચોથ ના દિવસ થી સ્થાપના…