ગાંધીનગરના કલોલમાં ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી.
ગાંધીનગરકલોલ ગાંધીનગરના કલોલમાં ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી. ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને મુસ્લિમ બિરાદરોએ ઈદે…
ગીર સોમનાથ જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા નાં અધ્યક્ષ સ્થાને અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પટાટ ની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક સંઘની વેરાવળ ખાતે કારોબારીની બેઠક યોજાઇ હતી…
PM Modi Birthday : બક્ષીપંચ મોરચા દ્ગારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ફુટ વિતરણ કાર્યક્રમ કરાયો
17 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે કલોલ શહેર બક્ષીપંચ મોરચા તથા જિલ્લા બંક્ષી મોરચો દ્ગારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે ફુટ વિતરણ…
કલોલની યુવતીના ફોટા પાડી વાઇરલ કરવાની ધમકી આપનાર સામે ફરિયાદ
કલોલ : કલોલમાં રહેતી યુવતી ઇન્સ્ટ્રાગ્રામથી એક યુવકના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ બે વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા અને આ પ્રેમ સંબંધમાં યુવકે યુવતીના ફોટા પાડયા હતા અને આ ફોટા…
હવે સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત બેઠકોની સંખ્યામાં વિક્રમી વધારો થશે
ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 (Gujarat Local Authorities Laws (Amendment) Bill 2023) અંગે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, OBCને 27 ટકા અનામતથી સ્થાનિક…
કલોલ પંચવટી ના સોમેશ્વર મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર ના પાવન પર્વે યોજાયેલ શિવકથા ના છઠ્ઠા દિવસે મહાદેવ ના શિવલિંગ નો મહા અભિષેક કરવામાં આવ્યો
મહંત શ્રી લંકેશબાપુની પાવન વાણી દ્વારા સમય ની કિંમત સમજાવ તા ધરતી પર યોજાયેલ કુદરતી અને આકસ્મિક તેમજ થયેલા આતંકી હુમલામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ની વાત જણાવતા જે લોકો વર્લ્ડ…
કલોલ શહેર ભાજપમાં યુવા મોરચાના તથા બક્ષીપંચ મોરચાના હોદેદારો ની નિયુક્તિ કરવામાં આવી.
બ્રેકિંગ ન્યુઝગાંધીનગરકલોલ ભારતીય જનતા પાર્ટી ની પ્રદેશ મોવડી મંડળ તેમજ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પટેલ તેમજ કલોલ શહેર અધ્યક્ષ જે.કે. પટેલ દ્વારા કલોલ શહેર યુવા મોરચા તથા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો…
ગાંધીનગર: કલોલ તાલુકા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી
ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાંણે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હોવાનો રાજકીય ખેલ ખેલાયો હતો. બુધવારે સવારે તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા યોજાવાની હતી…
કલોલના શેરીસા રોડ પર ટ્રકે સામેથી ટક્કર મારતાં રિક્ષા પલટી ગઈ : એકનું મોત,ત્રણને ઇજા
કલોલના શેરીસા અંધારી જોગણી માતાના મંદીર તરફના રોડ પર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રિક્ષાને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જ રીક્ષા પલ્ટી…
કલોલ પંચવટી વિસ્તાર ખાતે સોમેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર શિવ કથા નું આયોજન; શિવ કથા ના પાચમાં દિવસે મહાદેવ ના લગ્નની જાખી કરાઈ
પવિત્ર શ્રાવણ (Shravan) માસ પૂર્ણ થવાને આરે છે ત્યારે કલોલનાં અનેક શિવ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં શિવભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભગવાન ભોળાનાથની (Bholenath) પૂજા-અર્ચના કરવામાં…