કલોલ :સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કલોલ નગર દ્વારા ” દિગ્વિજય ” દિવસ ની ઉજવણી નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કલોલ નગર દ્વારા પૂર્વ વિસ્તાર માં આવેલ શાંતિનિકેતન વિધાવિહાર શાળા માં ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ ની ઊજવણી ના ભાગરૂપે “દિગ્વિજય દિવસ વકતૃત્વ સ્પર્ધા ”…
ગાંધીનગર : કલોલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગેનો કેમ્પ યોજાયો.
આથી કલોલ શહેરના વોર્ડ નંબર 1, 2, અને 6 ના નગરજનો માટે સાંસદ અમિતભાઈ શાહના માર્ગદર્શન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સી.એસ.આર પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોના ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ…
કલોલ પંચવટી વિસ્તાર ખાતે સોમેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર શિવ કથા નું આયોજન
ગાંધીનગરના કલોલ શહેર સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર પંચવટી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના જીર્ણોધ્ધાર નિમિત્તે શ્રી સોમેશ્વર સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય ડો. લંકેશબાપુ ના સાનિધ્યમાં આયોજિત શ્રી શિવકથા જ્ઞાનયજ્ઞ મહોત્સવોમાં…
કલોલમાં પોલીસે પ્રતિબંધિત સિગારેટ વેચનારા 2 વ્યક્તિને ઝડપ્યા અલગ અલગ વિસ્તારમાં થી 44 પેકેટ ઝડપી પાડ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ક્લોલ પી.આઇના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે મળી હતી કે ક્લોલના નવજીવન શોપિંગમાં રેમન્ડ શોરૂમ ની સામે આવેલ…
કલોલ ની પ્રજા માટે વધુ સુખાકારી માટે વધુ એક પે એન્ડ યુઝ શૌચાલયનું લોકાર્પણ
કલોલ કે.જી.એમ.ગર્લ્સ સ્કૂલ પાસે તળાવ ખાતે સર્વાંગી કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે નિરંતર કાર્યરત મોદી સરકાર ના મિશન સ્વચ્છ ભારતના અનુસંધાને આજ રોજ કલોલ શહેર ખાતે સરકારની ગ્રાન્ટ માંથી અત્યાધુનિક…
કલોલના નાસ્મેદ ગામ ખાતે મંદિર સામે રોડ પર બેઠેલી ગાય સાથે બાઇક અથડાતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત
કલોલના નાસ્મેદ ગામના ડાભલા પરામાં બળીયા દેવના મંદિર સામેના રોડ ઉપર બેઠેલ ગાય સાથે બાઇક અથડાતાં યુવક ઉછળીને જમીન પર પટકાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું ઘટનાસ્થળે અકાળે…
કલોલ : કામદારો દ્વારા અગામી સમયમાં શહેરમાં રેલી પ્રદર્શનનું પણ આયોજન
કલોલ ખાતે આવેલી સિન્ટેક્સ વેલસ્પન ગ્રુપ દ્વારા 278 કાયમી કામદારોને નોટિસ આપ્યા વગર જ ગેટ બંધ કરી દીધા, કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સીન્ટેક્સ વેસ્પન ગ્રુપ દ્વારા રાતોરાત કંપનીના…
ગુજરાતમાં પંચનામા બાબતે નીતિ ઘડવા હાઇકોર્ટનો ઐતિહાસિક આદેશ
ગુજરાતના એડવોકેટની સફળતા સામે આવી છે. એડવોકેટ એકાંત જી. આહુજાના એક કેસના ચુકાદાની સફળતાને લઇ ગુનાના પંચનામા બાબતે નીતિ ઘડવા ડીજીપીને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ક્ષતિયુક્ત પંચનામા, પંચ ફૂટી…