કલોલમાં ભત્રીજા જમાઈએ કાકીનાં ફ્લેટને જુગારનો અડ્ડો બનાવી દીધો
રૂ. 1.74 લાખના મુદ્દામાલ સાથે છ જુગારીઓને પકડી પડતી એલસીબી કલોલ શહેર શ્રીનગર ભક્તિ ફ્લેટની સામે આવેલ વસુંધરા એપાર્ટમેન્ટમાં ભત્રીજા જમાઈએ કાકીનાં ફ્લેટને જુગારનો અડ્ડો બનાવી દીધો હોવાની બાતમી મળતા…
પ્રાચીન ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટે લીધી અંતિમ વિદાય
ત્રીજા સોમવારે અનુષ્ઠાન કરતા જીવ શિવમાં ભળ્યો આધુનિક યુગમાં ભજન અને સંતવાણીને સતત ધબકતી રાખવામાં લક્ષ્મણ બારોટનો સિંહ ફાળો છે. કહેવામાં આવે છે કે તેમના સંતવાણીના કાર્યક્રમમાં શ્રોતાઓમાં 80 ટકા…
કાંકરેજ : થરા શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ અને વેપારી પર ચાર અજાણ્યા ઈસમો નો જીવલેણ હુમલો કરતા વેપારીઓએ બંધ પાળી આવેદન પાઠવ્યું
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોની રંજાડ ના લીધે વેપારીઓમાં ભય ફેલાયો છે આ અગાઉના પી એસ આઈ દ્વારા કડકાઈ દાખવતા અનિષ્ઠ તત્વો ભૂગર્ભ માં ઉત્રી ગયા હતા…
કલોલ ખાતે આવેલી સિન્ટેક્સ વેલસ્પન પણ ગ્રુપ દ્વારા 278 કાયમી કામદારોને નોટીસે આપ્યા વગર ગેટ બંધ કરી દેવાતા કામદારોમાં રોષ.
ગાંધીનગર કલોલ કલોલ ખાતે આવેલી સિન્ટેક્સ વેલસ્પન ગ્રુપ દ્વારા 278 કાયમી કામદારોને નોટિસ આપ્યા વગર જ ગેટ બંધ કરી દીધા, કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સીન્ટેક્સ વેસ્પન ગ્રુપ દ્વારા…
દહેગામમાં કોરોના સહાય માટેનું બોગસ પ્રમાણપત્રોનું કૌંભાડ
દહેગામ : કોરોનાકાળમાં જે પરિવારના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના માટે રાજ્ય સરકારે રૃા.૫૦ હજારની સહાય જાહેર કરી હતી. આ સરકારી સહાય મેળવવા માટે અગાઉ પણ જે લોકો કોરોનામાં મૃત્યુ નહોતા…
બનાસકાંઠા : લાંબા વિરામ બાદ દિયોદરમાં મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર પ્રસરી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ વરસ્યો નથી ત્યારે ખેત્તી સાથે સંકળાયેલા આ જીલ્લામાં ખેડૂતો ખેતી કરી વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. એક બાજુ ખેડુતોએ ચોમાસુ સિજન ના…
વિસનગર : રસ્તામાં પડેલા પૂળા લેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી, અપશબ્દો બોલવાની ના પાડતા યુવકને માર માર્યો
પૂળા લેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકીવિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામે મહિલાએ રસ્તામાં પડેલા પૂળા લેવા બાબતે કહેવા જતા ઝગડો કરી કુહાડીના હાથા વડે તેમજ ધોકા વડે મારી ગડદાપાટુંનો માર માર્યો…
તસ્કરોનો તરખાટ : કલોલના પિયજ રોડ પાસેના દત્તવીલા બંગલોમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1. 75 લાખની કિંમતનાં સોના ચાંદીના દાગીના ચોરીને તસ્કરો પલાયન
કલોલના પિયજ રોડ પાસેના દત્તવીલા બંગલોમાં રહેતાં પરિવારની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી તસ્કરો બેડરૂમની બારીની ગ્રીલ પહોળી કરી અંદર પ્રવેશીને કબાટના ડ્રોવરમાં મુકેલ સોના ચાંદી દાગીના તેમજ રોકડ રકમ મળીને…
ભૂપેન્દ્ર પટેલ સરકારનો અધિકારીઓને આદેશ, પ્રજાના પ્રતિનિધિઓ સાથે ફોનમાં વિવેકપૂર્ણ વાત કરો, સતત સંપર્કમાં રહો
રાજ્ય સરકાર દ્વારા આજે એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં તેઓએ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ફોનમાં વિવેકપૂર્ણ વાત કરવા અને સતત તેમની સાથે સંપર્કમાં રહેવાના આદેશ…
અમદાવાદના યુવકનો લંડન બ્રિજ પાસેથી મળ્યો મૃતદેહ, 11 દિવસથી હતો ગુમ, આપઘાત કર્યાનો ખુલાસો
અમદવાદનો યુવક કુશ પટેલ લંડનમાં છેલ્લા 11 દિવસથી ગુમ થયો હતો ત્યારે હવે તેનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો છે. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ભણવા ગયો હતો.…