દશેરાના દિવસે અશ્વિન નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણાહુતિ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા કરવામાં આવી
ઉપરોક્ત કાર્યક્રમની સાથે ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર ના માર્ગદર્શન પ્રમાણે વ્યસન મુક્તિ પ્રદર્શનની ગાયત્રી શક્તિપીઠ કલોલ ઉપર લગાવવામાં આવી સાથે યજ્ઞ ની અંદર વ્યસન મુક્તિ વિશે માહિતી આપવામાં આવી…
કલોલ સ્થિત ઇફકો ખાતે આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન ઓટોમેશન ટેકનોલોજીથી સજ્જ નેનો તરલ ડીએપી ના નવનિર્મિત પ્લાન્ટનું ઉદ્દઘાટન કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બજેટ, વિવિધ પાકોની એમએસપી, ખાતરની સબસિડીમાં વધારો સહિતના અનેક કૃષિલક્ષી નિર્ણયો થયા હોવાનું જણાવતા અમિતભાઈ શાહ કોરોના પછી વૈશ્વિક બજારોમાં ફર્ટિલાઇઝરના ભાવ…
માણસા ખાતે રૂ. ૧૩ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન રમત ગમત સંકુલનું ભૂમિપૂજન કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તેમજ ગુજરાત અને સમગ્ર દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા અમિતભાઇ શાહ રમત ગમત સંકુલ વિસ્તારના યુવાઓને તાલીમ માટેની ઉત્તમ સુવિધાઓ સાથે કૌશલ્યને નીખારવામાં અત્યંત ઉપયોગી પુરવાર થશે ગાંધીનગર…
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં નવરાત્રીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
ગોવર્ધન પાર્ક સોસાયટીના સર્વે રહીશો દ્વારા ઉત્સાહપૂર્વક ગરબા ગાવામાં આવ્યા અને વેશભૂષા પણ ધારણ કરવામાં આવી હતી. અંદાજિત 50 જેટલા બાળકો અને યુવાનો તેમજ વડીલોએ વેશભૂષામાં ભાગ લીધો હતો. પ્રથમ…
કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે આરાધના બચત મંડળ શાખા નું ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આરાધના બચત મંડળ શાખા નું કલોલ તાલુકાના નારદીપુર ખાતે ઉદ્ઘાટન કરાયુ. સપ્ટેમ્બર ૧૯૯૪ થી ગુજરાતના વડોદરા થી સ્થાપના કરવામાં આવી હતી જે અનેક ઉતાર ચડાવ બાદ અત્યારે ખેડૂત, મજૂર વર્ગ,…
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં નવરાત્રીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
ગોવર્ધન પાર્ક સોસાયટીના સર્વે રહીશો દ્વારા ઉત્સાહપૂર્વક ગરબા ગાવામાં આવ્યા અને વેશભૂષા પણ ધારણ કરવામાં આવી હતી. અંદાજિત 50 જેટલા બાળકો અને યુવાનો તેમજ વડીલોએ વેશભૂષામાં ભાગ લીધો હતો. પ્રથમ…
કલોલ તાલુકાના ઇસંડ ગામે નવરાત્રી નું ભવ્ય આયોજન.
કલોલ તાલુકાના ઇસંડ ગામે ભવ્ય રીતે નવ દિવસ નવરાત્રી નું મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજન કરાયું ઈસંડ ગામ માં પાંચ હાજર થી વધારે વસ્તી ધરાવતા આ ગામ ગરબી ચોક માં…
કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ નિર્મિત ક્રિસ્ટલ ફ્લેટ ખાતે નવરાત્રી વેશભૂષા આકર્ષણ કેન્દ્ર બન્યું.
કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ નિર્મિત ક્રિસ્ટલ ફ્લેટ ખાતે ગણા વર્ષોથી સામૂહિક નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે ત્યાં નિર્મિત ક્રિસ્ટલ માં અહી એક પરિવાર ની જેમ રહે છે. ત્યારે…
કલોલ ખાતે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
ગાંધીનગર ના લોકપ્રિય સાંસદ ને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ ના જન્મ નિમિત્તે વોર્ડ નંબર 5 ના સ્લમ વિસ્તારના નાના બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ…
કલોલ ભારત માતા ટાઉનહોલ ખાતે સગર્ભા બહેનોને મગ અને સાડીની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર સાંસદ અમિતભાઈ શાહ ના જન્મનીમિતે સૂપોષ્ણ અભિયાન અંતર્ગત કલોલ શહેર તેમજ તાલુકાની સગર્ભા બહેનો ને મગ અને…