કલોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ શહેર દ્વારા વિજયા દશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલન અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો.
ભારત દેશમાં રહેતા હિન્દુઓ એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માં માનતા થાય તે માટે RSS ની સ્થાપના ડૉ.કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે સમગ્ર ભારત દેશ માં રાષ્ટ્રીય…
નવપદ ગ્રીન ફ્લેટ ખાતે પ્રથમ માતાજી નો પાટોત્સવ યોજાયો.
કલોલ બોરીસણા રોડ પાસે આવેલ પૂજન બંગલોજ ની બાજુ માં નવપદ ગ્રીન ફ્લેટ ખાતે પ્રથમ માતાજી નો પાટોત્સવ યોજાયો. નવપદ ગ્રીન ફ્લેટ ખાતે પ્રથમ વખત માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો. જેમાં…
કલોલ તાલુકાના સઇજ લક્ષ્મીપુરા ખાતે દશામાના મંદિરમાં પાટોત્સવ યોજાયો.
કલોલ સઈજ ના લક્ષ્મીપુરા પરા વિસ્તારમાં ધાનોટ રોડ પર આવેલ દશામાના મંદિરે ૧૨ મો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો. પાટોત્સવના પ્રથમ દિવસે કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર (બકાજી) મંદિર…
શ્રીજી વિદ્યાલય ખાતે ગરબા ની રમઝટ.
કલોલ રેલવે પૂર્વ ખાતે શ્રીજી વિદ્યાલય ખાતે નવરાત્રી ની રમઝટ બોલાય. નવરાત્રી નો પર્વ ચાલી રહ્યું છે દ્વારા બાળકોનો નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં શ્રીજી વિદ્યાલય દ્વારા ઓરકેસ્ટ્રા પાર્ટીનું આયોજન…
કલોલ શહેરમાં રાવણનું દહન..
47 વર્ષથી દશેરાનું આયોજન થાય છે કલોલ શહેરમાં પંજાબી સમાજ દ્વારા છેલ્લા 47 વર્ષથી દશેરાના રામ દહનનું આયોજન કરવામાં આવે છે.પંજાબી સમાજ દ્વારા રામ લક્ષ્મણ અને હનુમાનજીની સેના સાથે વરઘોડો…
કલોલ ખાતે કેસરિયા ગરબા કલોલના ધારાસભ્યએ નવરાત્રી દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને ઉજવણી કરી.
કલોલ ખાતે કેસરિયા ગરબા માં નવમા છેલ્લા નોરતે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રિની ઉજવણી કરી. કલોલ ખાતે પ્લોટ ખાતે ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
દશેરાના દિવસે અશ્વિન નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણાહુતિ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા કરવામાં આવી
ઉપરોક્ત કાર્યક્રમની સાથે ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર ના માર્ગદર્શન પ્રમાણે વ્યસન મુક્તિ પ્રદર્શનની ગાયત્રી શક્તિપીઠ કલોલ ઉપર લગાવવામાં આવી સાથે યજ્ઞ ની અંદર વ્યસન મુક્તિ વિશે માહિતી આપવામાં આવી…
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં નવરાત્રીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
ગોવર્ધન પાર્ક સોસાયટીના સર્વે રહીશો દ્વારા ઉત્સાહપૂર્વક ગરબા ગાવામાં આવ્યા અને વેશભૂષા પણ ધારણ કરવામાં આવી હતી. અંદાજિત 50 જેટલા બાળકો અને યુવાનો તેમજ વડીલોએ વેશભૂષામાં ભાગ લીધો હતો. પ્રથમ…
કલોલ તાલુકાના ઇસંડ ગામે નવરાત્રી નું ભવ્ય આયોજન.
કલોલ તાલુકાના ઇસંડ ગામે ભવ્ય રીતે નવ દિવસ નવરાત્રી નું મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજન કરાયું ઈસંડ ગામ માં પાંચ હાજર થી વધારે વસ્તી ધરાવતા આ ગામ ગરબી ચોક માં…
કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ નિર્મિત ક્રિસ્ટલ ફ્લેટ ખાતે નવરાત્રી વેશભૂષા આકર્ષણ કેન્દ્ર બન્યું.
કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ નિર્મિત ક્રિસ્ટલ ફ્લેટ ખાતે ગણા વર્ષોથી સામૂહિક નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે ત્યાં નિર્મિત ક્રિસ્ટલ માં અહી એક પરિવાર ની જેમ રહે છે. ત્યારે…